WELCOME TO SABHAYA FAMILYબંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય,સુચન ના હોય પણ સમજણ હોય,કાયદો ના હોય પણ અનુશાસન હોય,ભય ના હોય પણ ભરોસો હોય,શોષણ ના હોય પણ પોષણ હોય,આગ્રહ ના હોય પણ આદર હોય,સંપર્ક ના હોય પણ સંબંધ હોય,અર્પણ ના હોય પણ સમર્પણ હોય,એજ સાચો પરિવાર…